આલેખનો ઉપયોગ કરીને નીચેના સુરેખ સમીકરણોની જોડ ઉકેલો: $x+y=7$,$5x+2y=20$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $x+y=7$
$\therefore y=7-x$
$x=0$ માટે,$y=7-0=7$
$x=7$ માટે,$y=7-7=0$
$x$ $0$ $7$
$y$ $7$ $0$

$\therefore$ આલેખપત્ર પર $x+y=7$ ના ઉકેલ ગણના ક્રમયુક્ત જોડ $(0, 7)$ અને $(7, 0)$ ને દર્શાવો અને તેમને જોડતી રેખા દોરો.
$5x+2y=20$
$\therefore 2y=20-5x \quad \therefore y=\frac{20-5x}{2}$
$x=0$ માટે,$y=\frac{20-0}{2}=10$
$x=4$ માટે,$y=\frac{20-20}{2}=0$
$x$ $0$ $4$
$y$ $10$ $0$

$\therefore$ આલેખપત્ર પર $5x+2y=20$ ના ઉકેલ ગણના ક્રમયુક્ત જોડ $(0, 10)$ અને $(4, 0)$ ને દર્શાવો અને તેમને જોડતી રેખા દોરો.
આ બે રેખાઓનું છેદબિંદુ (સામાન્ય બિંદુ) $(2, 5)$ છે,જે બંને સમીકરણોનું સમાધાન કરે છે.
આમ,સુરેખ સમીકરણોની જોડનો ઉકેલ $(2, 5)$ છે.

Explore More

Similar Questions

સમીકરણોની જોડી $x+y+1=0$ અને $3x+3y+k=0$ નો ઉકેલ ગણ અનંત છે. તો $k = \dots$

નીચેની આકૃતિમાં બે રેખાઓ દર્શાવેલ છે.
બે ચલવાળા સુરેખ સમીકરણોની જોડના ઉકેલ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

નીચે આપેલા સુરેખ સમીકરણોની જોડી ઉકેલો:
$\frac{x}{a} + \frac{y}{b} = a + b$
$\frac{x}{a^{2}} + \frac{y}{b^{2}} = 2, \quad a, b \neq 0$

Difficult
View Solution

ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં,$m \angle A = 2x + 4$,$m \angle B = y + 3$,$m \angle C = 2y + 10$ અને $m \angle D = 4x - 5$ છે. તો ચારેય ખૂણાઓના માપ શોધો.

Difficult
View Solution

$3 \,kg$ કેરી અને $1 \,kg$ દાડમની કુલ કિંમત $200$ રૂપિયા છે અને $1 \,kg$ કેરી અને $1 \,kg$ દાડમની કુલ કિંમત $80$ રૂપિયા છે. આ પરિસ્થિતિને બે ચલવાળા સુરેખ સમીકરણોની જોડી તરીકે દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo